પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ હજુ તો નાનાં બાળ * Purvi Apurva Bhatt
www.kavyavishva.com
www.kavyavishva.com
*આંસુને આંખની ગાંઠ કહેવાની વાત તો અદભૂત ! વાહ કવિ …*
ભલે બુઝાવવા એને ભલે બુઝાવવા એને, હવા એ ફૂંક મારી છે,ઝઝૂમવાની દીવાએ વાત હિમ્મતથી સ્વીકારી છે. હવે દુઃખદર્દ મુઠ્ઠી વાળીને છે નાસવા મજબૂર,મને પાલવથી ઢાંકીને નજર ‘મા’ એ ઉતારી છે. વ્યથા, મુંઝારો ને ઉજાગરો એમાં છે રેડાયા,તમે જે શેર પર વારી જઈ વાહ’ વા પુકારી છે. ઉછેરીને કરી મોટી ચઢાવી છે ઘણી માથે,કહ્યું માને છે