ભરત વ્યાસ ~ ए मालिक * Bharat Vyas

ए मालिक तेरे बंदे हम, ऐसे हो हमारे, करमनेकी पर चले और बदी से टले,ताकि हंसते हुए निकले दम…. ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहावो रहा बेखबर, कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहाहै तेरी रोशनी में जो दम,तो अमावस को कर दे पुनमनेकी पर चले और बदी से

જયંત પાઠક ~ શબ્દોનું શું કામ * Jayant Pathak

અમારે બાવનબા’રો રામ ! શબ્દોનું શું કામ,અમારે બાવનબા’રો રામ ! માળા મણકા જાપ ભજન ધૂનકીર્તન ભક્તિ ગાનઝાંઝ પખાવજ વાદન નર્તન દર્શનમુખ અભિરામખટપટ ખોટી તમામઅમારે બાવનબા’રો રામ ! ભીતર-બ્હાર બધે એ એક જ, શૂનશિખર પે ડેરાઅણસમજુને સંતાકૂકડી, લખચોરાશી ફેરા !ઓચ્છવ આઠે જામઅમારે રમે મૌનમાં રામ ! – જયન્ત પાઠક માનવી જ્યારે પ્રાકૃત હશે ત્યારે પણ લાગણીઓ તો

કરસનદાસ માણેક ~ જીવન અંજલી * Karsandas Manek

જીવન અંજલી થાજો ~ કરસનદાસ માણેક જીવન અંજલી થાજોમારું જીવન અંજલી થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજોદીન દુઃખિયાના આંસુ લ્હોતા, અંતર કદી ન ધરાજો. સતની કંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો;ઝેર જગતના જીરવી જીરવી, અમૃત ઉરના પાજો. વણથાક્યા ચરણો મારા, નિત તારી સમીપે ધાજોહૈયાના પ્રત્યેક સ્પન્દને, તારું નામ રટાજો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક

દલપતરામ  ~ ઓ ઈશ્વર * Dalpataram

*ઓ ઇશ્વર ભજીએ તને* ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ… હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ… પ્રભુ એટલું આપજો, કુટુંબ પોષણ થાય, ભૂખ્યા કોઈ સૂએ નહીં, સાધુ સંત સમાય… અતિથિ ઝાંખો નવ પડે, આશ્રિત ના દુભાય,

ભાનુપ્રસાદ પંડ્યા ~ દેખ્યાનો દેશ

દેખ્યાનો દેશ ભલે ~ ભાનુપ્રસાદ પંડ્યા દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ ! પણ કલરવની દુનિયા અમારી ! વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી ! કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને રણઝણતું રૂપ લઈ રસળે શી રાત ! લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના વૈભવની દુનિયા અમારી !

હરિહર ભટ્ટ ~ એક જ દે ચિનગારી * Harihar Bhatt

એક જ દે ચિનગારી ~ હરિહર ભટ્ટ એક જ દે ચિનગારી, મહાનલ!એક જ દે ચિનગારી ચકમક લોઢું  ઘસતાં ઘસતાં  ખરચી જિંદગી સારીજામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારીમહાનલ… એક દે ચિનગારી… ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારીના સળગી  એક સગડી મારી, વાત  વિપતની ભારીમહાનલ… એક દે ચિનગારી… ઠંડીમાં   મુજ  કાયા  થથરે, ખૂટી   ધીરજ   મારીવિશ્વાનલ! હું

રવીન્દ્રનાથ ટાગોર ~ અંતરમમ * Rabindranath Tagore

અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અંતર મમ વિકસિત કરો, અંતરતર હેનિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ. ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો

ભાનુશંકર વ્યાસ ~ કાયાની કટોરી

કાયાની કટોરી મારી ~ ભાનુશંકર વ્યાસ ‘બાદરાયણ’  કાયાની કટોરી મારી અમૃત ભરેલી હે જી રે રામ કિયે રે ડુંગરથી એની માટીયું ખોદિયું ને કિયે રે પાણીએ પલાળી રામ…. હે જી કિયે રે કોખથી એના કાદવ કચરાણા કિયે રે ચાકડેથી ઉતારી કિયે રે હાથે એના ઘાટ ઘડાણા ને કિયે રે ટિપાણેથી ટિપાણી રામ…. હે જી કિયે રે વાયુએ

પ્રબોધ પરીખ * પ્રબોધ પરીખ * Prabodh Parikh

પ્રાર્થના મને તારી સામે જોવાની શક્તિ આપ, સૂર્યનું તેજ ઝીલવાની નગરા પાર સુદૂરનાં વહાણો બોલાવવાની મરજીવા થવાની રમકડાં-ટ્રેન ચલાવવાની દુકાળ ઓળંગવાની infant femme ના વાળમાંથી જાદુઈ જડીબુટ્ટી શોધવાની. મને ફરી, એક ભ્રમ આપ. હું સોક્રેટિસ તો છું નહીં, મારા લોહીમાં વહેતા અર્ધ ખુલેલા ફ્રેન્ચ કવિઓના લેન્ડ સ્કેપમાં તરી શકું, સાંભળી શકું તેવી દૃષ્ટિ આપ. બારાખડી

પ્રાર્થના

હે પ્રભુ, અમારી પ્રાર્થના એટલા માટે નથી કે અમે જે માગીએ એ અમને મળે. અમારી પ્રાર્થના તો અમારા હૃદયના વહેણને તમારી તરફ ખુલ્લાં કરવા માટે છે જેથી અમારા દ્વારા તમે જે ઈચ્છો એ કરી શકો.   અમારી પ્રાર્થનાનો ઉદ્દેશ એ જ છે કે તમે જે કંઇ ઇચ્છો એનો અમે સ્વીકાર કરીએ. અમારા મન અને વલણો તમારી

Scroll to Top