ટાગોરની કવિતા અને રાષ્ટ્રગીત * Rabindranath Tagore
www.kavyavishva.com
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો … જો સૌના મોં સિવાયઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી
અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અંતર મમ વિકસિત કરો, અંતરતર હેનિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ. ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો
કિશનસિંહ ચાવડા – કવિવર ટાગોરના દર્શન
રૂપ-નારાનેર કૂલે જેગે ઉઠિલામ ;જાનિલામ એ જગતસ્વપ્ન નય.રક્તેર અક્ષરે દેખિલામઆપનાર રૂપ;ચિનિલામ આપનારેઆઘાતે આઘાતેવેદનાય વેદનાય;સત્ય યે કઠિન,કઠિનેરે ભાલોબાસિલામ-સે કખનો કરે ન વંચના.આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે. – રવીન્દ્રનાથ ઠાકુર ***** રૂપનારાન[નદીનુંનામ] નાકિનારાપર હું જાગી ઊઠ્યો.જાણ્યું કે આ જગતસ્વપ્ન નથી.રક્તના અક્ષરોમાં નિહાળ્યુંમેં પોતાનું રૂપ;પોતાની જાતને ઓળખીપ્રત્યેક આઘાતમાંએકેએક વેદનામાં;સત્ય