દિલિપ ઝવેરી ~ ‘જીભતર’ * આસ્વાદ સંજુ વાળા
www.kavyavishva.com
પંખીપદારથ – હરીશ મીનાશ્રુ હજાર પાન હજાર ફૂલ હજાર ફળ હજાર હાથવાળું વૃક્ષ ઊભું છે ને એની એકાદ હથેળીમાં હાજર છે એક પંખી એટલું બધું જીવંત કે મૃતક જેટલું સ્થિર પંખીને મિષે પૂછી શકાત વ્યાજબી પ્રશ્નો યાયાવરીનાં અથવા યુયુત્સાનાં પરંતુ ગુરૂ તો પૂછે છે સાવ સરળ પ્રશ્ન ધનુર્ધરને : તને શું દેખાય છે, વત્સ ?
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ~ રાવજી પટેલ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરોરે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજરે હણહણતી મેં સાંભળી સુવાસ !મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મને રોકે પંછાયો એક ચોકમાં;અડધા બોલે ઝાલ્યો, અડધો