સંજુ વાળા ~ અણીએ ઊભા * અનુ. મિલિન્દ ગઢવી * Sanju Vala * Milind Gadhvi

સંજુ વાળા – અણીએ ઊભા  ઝીણું  જો  ને ! જો, જડવાની  અણીએ ઊભાં ! મણ આખામાં ક્યા કણ સાચાં પડશે, કેમ પતીજ ? બીજ વચાળે ક્યાં છુપાયાં, બોલો હે ઉદભીજ ! ઓરું જો ને ! જો, અડવાની  અણીએ ઊભાં ! થડ  વિનાની  ઝૂરે  ડાળી,  ડાળ  વિનાનું પાન;  મરમ જાણવા મરમી બેઠા, ધરી વ્રુક્ષનું  ધ્યાન !

સુરેશ જોશી ~ કદાચ * અનુ. લતા હિરાણી * Suresh Joshi * Lata Hirani

કદાચ કાલે હું ન હોઉં કદાચ કાલે હું ન હોઉં કાલે જો સૂરજ ઉગે તો કહેજો કેમારી બિડાયેલી આંખમાંએક આંસુ સૂકવવું બાકી છે. કાલે જો પવન વાય તો કહેજો કેકિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફ્ળહજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે. કાલે જો સાગર છલકે તો કહેજો કેમારા હ્રદયમાં ખડક થઈ ગયેલાકાળમીંઢ ઈશ્વરનાં

લતા હિરાણી ~ પ્રથમ પરદેશગમન* અનુ. ભદ્રા વડગામા * Lata Hirani * Bhadra Vadgama  

પ્રથમ પરદેશગમન પહેલીવાર દેશ છોડ્યો’તોને થયુંઆ નવો દેશ, નવા પરિવેશ !સાવ નોખું બધું…અંદરનો વંટોળ ઉકેલાતો નહોતોમારી દેશી ગન્ધનું કોચલુંમારી ફરતે વીંટળાયું’તું ચસોચસપણનવા સ્થળમાં પગ મૂકતાં જધરતીએ એના હૈયે મારાં પગલાં ચપોચપ એમ જ ભીડ્યાં, જેમ દેશમાંએ સ્પર્શે મને દીધી જરી હાશ…. કાનમાં હાકોટા કરતી હવાઓવરકોટની સ્હેજ ખુલ્લી સળમાંથીસોંસરવી સરકીમને ભેટીને વ્હાલ કરી ગઈરુંવાડા રણઝણાવતી…. વાદળોએ રોકી રાખેલા

केदारनाथसिंह ~ आना * અનુ. રમણીક અગ્રાવત * Ramnik Agrawat

आना : केदारनाथ सिंह  आना जब समय मिले जब समय न मिले तब भी आना आना जैसे हाथों में आता है जाँगर जैसे धमनियों में आता है रक्त जैसे चूल्हों में धीरे-धीरे आती है आँच आना आना जैसे बारिश के बाद बबूल में आ जाते हैं नए-नए काँटे दिनों को चीरते-फाड़ते और वादों की धज्जियाँ

રવીન્દ્રનાથ ટાગોર ~ રૂપ-નારાનેર કૂલે * અનુ. ઉમાશંકર જોશી * Ravindranath Tagor * Umashankar Joshi

રૂપ-નારાનેર કૂલે જેગે ઉઠિલામ ;જાનિલામ એ જગતસ્વપ્ન નય.રક્તેર અક્ષરે દેખિલામઆપનાર રૂપ;ચિનિલામ આપનારેઆઘાતે આઘાતેવેદનાય વેદનાય;સત્ય યે કઠિન,કઠિનેરે ભાલોબાસિલામ-સે કખનો કરે ન વંચના.આમૃત્યુર દુઃખેર તપસ્યા એ જીવન-સત્યેર દારુણ મૂલ્ય લાભ કરિબારે,મૃત્યુતે સકલ દેના શોધ ક’રે દિતે. – રવીન્દ્રનાથ ઠાકુર ***** રૂપનારાન[નદીનુંનામ] નાકિનારાપર હું જાગી ઊઠ્યો.જાણ્યું કે આ જગતસ્વપ્ન નથી.રક્તના અક્ષરોમાં નિહાળ્યુંમેં પોતાનું રૂપ;પોતાની જાતને ઓળખીપ્રત્યેક આઘાતમાંએકેએક વેદનામાં;સત્ય

લતા હિરાણી ~ કોરો કાગળ * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Lata Hirani * Pratishtha Pandya

કોરો કાગળ સાવ કોરો કાગળ જોઇએ મારેને એમાં મારું સ્થાનને મારી દિશા હું જ નક્કી કરું લીટીઓ દોરી આપે કોઇ  મારા રસ્તાનીએ વાત મને મૂળે જ અસ્વીકાર્યમારા શબ્દોને કોઇ કહે એમ ખસવાનુંએટલું જ ઉતરવાનું કે ચડવાનું મને મંજુર નથી એક પણ અક્ષર સીધી લીટી જેવો નથીએક એક અક્ષર નોખો એક એક માનવી  અનોખોપર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાંઇશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી હું એટલેમારામાં વહેતું ઝરણુંમારામાં ઉગતું તરણુંને એમાંથી પ્રકટતા શબ્દો……   ~ લતા હિરાણી ***** I only wantblank sheetsunruled paperOne, where I chartmy own directions I don’t want anyoneto draw a line, a path for meNo one herding my wordsa little above that linea little below this lineNo, not for me. Letters are no straight linesthey have got

Scroll to Top