રમણીક અગ્રાવત ~ પિયરને * મહેન્દ્ર જોશી * Ramnik Agrawat * Mahendra Joshi
પિયરને પાણીશેરડે ભુલાઈ ગયેલાં પગલાંરંગોળી પૂરતાં આડે હાથે મૂકાઈ ગયેલા ઓરતાસંજવારી કાઢતાં કાઢતાં ક્યાં વાળી મૂકેલી સાંજોફળિયું લીંપતાં ગોરમટી માટીમાં આળખેલાં સપનાંડેલીમાં ડાબે હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવું :ગાઈ દેશે બધું રાવણહથ્થો પતંગ ઊડાડતાં ક્યાંક અજાણી સીમમાં કરેલું ઉતરાણનિશાળના પાછલા વાડામાં શીમળા હેઠ ઊઝરતાં તોફાનમોંપાટ ભેગાં ધરાર ગોખાઈ ગયેલાં નામસપનામાં ક્યારેક રણકી જતી મંદિરની
