મુકેશ જોશી ~ બાસમતી ચોખાની * Mukesh Joshi * Lata Hirani
બાસમતી ચોખાની મીઠી સુગંધ સમું ફરતું રસોડામાં કોઈ કૂકરની સીટીમાં વહાલની સિસોટીને સાંભળીને શરમાતું કોઇ ચાંદનીને રેડીને લોટ કોઇ બાંધે ને થાળીમાં અજવાળું થાયઓરસીયે રોટલીની જગ્યાએ પૂનમનો આખોય ચન્દ્રમા વણાયદાઝી ના જાય ચૂલે એકે સંબંધ એમ પળપળને સાચવતું કોઇ…. આખું આકાશ જાણે જમવા પધારવાનું : હૈયામાં એવો તહેવારઉનાળે બાફીને અથવા ચોમાસામાં સ્મિત મૂકી થાતો વઘારજીવતરની
